Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

સ્માર્ટ કપડાં પર ધાતુઓની પ્રિંટની નવી શોધ કરાઈ

નવી દિલ્હી: ટેક્નિકના ઝડપથી થઇ રહેલ વિકાસના ક્રમમાં વૈજ્ઞાનિક હાલમાં  સ્માર્ટ કપડાં તૈયાર કરવા પર કામ કરી રહી છે.તેને તૈયાર કરવામાં ઘણા બધા અલગ સેંસર,ઉપકરણ,લગાવવામાં આવશે અને આ સ્માર્ટ કપડાને સરળતાથી પહેરવામાં આવશે દુનિયાભરના વૈજ્ઞાનિકો આ દિશામાં  કામ કરી રહ્યા છે આ યાદીમાં તેમને ખુબજ સફળતા મળી છે તેમણે એક એવી ખાસ ટેક્નિક શોધી કાઢી છે જેની મદદથી સરળતાથી ખાસ ટેક્નિકથી પ્રિંટ કરી શકાય છે.તેમાં ચાંદી,પ્લેટિનમ,જેવી ધાતુઓને કપડાથી પ્રિંટ કરવામાં આવશે અને આ ટેક્નિકની મદદથી ચાંદી,સોનુ પણ પ્રિંટ થઇ શકશે.

(6:39 pm IST)