Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

અફઘાનિસ્તાનને ફરીથી આતંકવાદીઓની ઝડપમાં નહીં આવવા દે: અમેરિકા

નવી દિલ્હી: વાઈટ હાઉસે જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં ટ્રંપ પ્રશાસનની પ્રાથમિકતા યુદ્ધ ખતમ કરવાની અને એ સુનિશ્ચિત કરવાની છે કે ગૃહ યુદ્ધથી બરબાદ થયેલ આ દેશ ફરીથી આતંકવાદીઓનો અડ્ડો ન બને  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કેઅમેરિકા અને તાલિબાન અફઘાનિસ્તાનમાં શાંતિ માટે સૈદ્ધાંતિક રૂપથી નિર્ણય પર પહોંચ્યા છે અને હવે ફરીથી તે આતંકવાદનું નિશાન ન બને તે માટે સાવચેત કર્યા હોવાની માહિતી મળી રહી છે.

(6:37 pm IST)