Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

સીરિયામાં એક મહિનામાં બીજીવાર અહમ બંદરગાહ પર ઇઝરાયલનો હુમલો

નવી દિલ્હી:ઇઝરાયલે ભૂમધ્યસાગરમાં  મંગળવારના રોજ સીરિયાના   લતાકિયા  બંદરગાહ  પર મિસાઈલ છોડી  જેમાં એક  કનટેનરમાં  આગ  ભભૂકી  હોવાનું  માલુમ  પડી રહ્યું છે. સિરિયાની  એક સ્થાનિક  સમાચાર  એજન્સી  દ્વારા મળતી  માહિતી મુજબ  જાણવામાં  આવી  રહ્યું છે  કે  ડિસેમ્બર  પહેલા  પણ અહમ  બંદરગાહ  પર આ પ્રકારનો  એક હુમલો કરવામાં  આવ્યો હતો. આ સમયે  કરવામાં  આવેલ હુમલામાં  આગ ભભુકતા  ખુબજ  નુકશાન  થયું  હોવાનું જાણવામાં  આવી રહ્યું  છે.

(6:51 pm IST)