Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

અમેરિકાના કોલોરાડોમાં ગોળીબારીની ઘટનાથી પાંચ લોકોના મોત

નવી દિલ્હી:અમેરિકાના કોલોરોડો  રાજ્યમાં થયેલ એક ગોળીબારીની  ઘટનાથી  પાંચ લોકોના  મૃત્યુ  નિપજ્યા  છે. તેમજ આ હુમલામાં  ઘણા લોકોને  ઇજા પહોંચી  હોવાનું  માલુમ પડી રહ્યું  છે.  મૃતક  લોકોમાં  ગોળીબારી  કરનાર એક  શંકાસ્પદ  શખ્સનો  પણ સમાવેશ  થઇ રહ્યો છે.  પોલીસનું  કહેવું  છે કે  આ શંકાસ્પદ  શખ્સે  ડેનવર  અને લેકવુડ ,કોલોરોડોમાં ઓછામાં ઓછા  સાત અલગ અલગ  સ્થાનો પર ગોળીબારી  કરી હતી. 

(6:50 pm IST)