Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ઘર પર ઓછી માત્રામાં ગાંજો ઉગાડવો અપરાધ થતો નથીઃ ઇટલીની ટોચની અદાલતનો ફેંસલો

       ઇટાલીની મુખ્‍ય અદાલતએ વર્ષો જુના વિવાદને ખતમ કરતા કહ્યું છે કે પોતાના ઉપયોગ માટે ઘર પર ઓછી માત્રામાં ગાંજો ઉગાડવો એ અપરાધ નથી.

        કોર્ટએ એવા દેશોની યાદી બનાવવા કહ્યું છે જેમને શોખ ખાતર ગાંજો ઉગાડવાની અનુમતિ આપે છે.ડ્રગ પોલીસી  માંગ કરનારા ગૃપએ આને અહમ ફેસલો બતાવ્‍યો. ૧૯ ડિસેમ્‍બરના કોર્ટનો ફેંસલો આવ્‍યો.

(10:28 pm IST)