Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

જાપાન નજીક બે લડાકુ વિમાન અથડાયા: પાયલોટનો જીવ બચ્યો

નવી દિલ્હી: જાપાન સાગરના ઉપર અભ્યાસ દરમ્યાન બે રશિયાના લડાકુ વિમાન સામસામે અથડાતા ગંભીર ઘટના બની છે વિમાનમાં સવાર બને પાયલોટને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે બને વિમાનોમાં કોઈ પણ પ્રકારના ગોલા-બારૂદ હતા નહીં અને ઘટનાના સમયે બને જેટ સમુદ્રી તટથી 35 કિલોમીટરની ઉપર હતું ઘટના અંગે વધુ તપાસ થઇ રહી છે.

 

(6:28 pm IST)