Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

પ્લાસ્ટિકના કારણે કાચબાઓની સંખ્યા ઘટતી હોવાનો વૈજ્ઞાનિકનો અભ્યાસ

નવી દિલ્હી: પ્લાસ્ટિકના કારણે સમુદ્રી પ્રજાતિઓ જેવા કે માછલી,સ્તનધારી,પક્ષીઓ તેમજ કાચબાને ખુબજ નુકશાન પહોંચે છે અને તેનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જાય છે ઓસ્ટ્રેલિયાઈ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ દ્વારા જાણવામાં આવી રહ્યું છે  કે હાલમાં જ મૃત હાલતમાં ઘણા બધા કાચબા મળી આવ્યા છે અને અન્ય ઘણા બધા સમુદ્રી જીવન મોતની પાછળનું કારણ પ્લાસ્ટિક જ છે.હાલમાં વૈજ્ઞાનિકોએ એવું મહેસુસ કર્યું ચેક પ્લાઇક્તનથી વ્હેલ સુધીના જાનવરો નિયમિત રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે અને આ કારણોસર ઘણા બધા સમુદ્રી જીવોને નુકશાન પહોંચી શકે છે.

(4:57 pm IST)