Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

ઇન્ડોનેશિયા વિમાન દુર્ઘટનામાં મોટો ખુલાસો : ક્રેશ થતા પહેલા ૧૧ મિનિટમાં ર૪ વખત ચકકર માર્યા હતા

ઇન્ડોનેશિયાના લાયન એયર ફલાઇટ ના બ્લેક બોકસ ડેટા દ્વારા જાણવા મળેલ છે કે  પાયલોટે ૧૧ મિનીટની ઉડ્ડાન દરમિયાન ક્રેશ થયા પહેલા લગભગ ર૪  વખત વિમાન પર નિયંત્રણ મેળવવાની કોશિષ કરી હતી. ઓટોમેટીક સિસ્ટમમાં ખોટા સેન્સર રીડીંગ રીસીવ મામલે  બોઇંગ ૭૩૭ મૈકસનો આગળનો ભાગ થોડા-થોડા સમયે નીચેની તરફ ઝુકી રહ્યો હતો.

(12:08 am IST)