Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

યુ.કે. જકરબર્ગના ન આવવા પર એમની ખાલી સીટ સાથે સાંસદોએ ફોટો શેયર કર્યોઃ જકરબર્ગની આલોચના

યુકે અને અન્ય દેશોના સાંસદોનો ડેટા લીંક મામલામાં સાક્ષી માટે રજુ  ન થવાના કારણે ફેશબુક સીઇઓ માર્ક જકરબર્ગની આલોચના કરતા એમની  ખાલી સીટી સાથે તસ્વીર શેયર કરી. યુકેની ડીજીટલ કમિટીએ ટવીય કર્યુ કયાં છે જકરબર્ગ ? એક કેનેડાના સાંસદે કહ્યું મે ફેશબુકના જેવી કોઇ સંસ્થા નથી જોઇ.

(10:03 pm IST)