Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

સિડનીમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત

નવી દિલ્હી: સિડનીમાં આજરોજ આવેલ મુશળધાર વરસાદના કારણે પૂર આવવાની સમસ્યા સર્જાય છે જેના કારણે રેલવે અને વિમાન સેવા બંધ કરી દેવામાં આવી છે અને આ કારણોસર ઘણાબધા વાહનો રસ્તા પર ફસાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે ભયાનક આ વાવાઝોડાના કારણે ઓસ્ટ્રેલિયાના સૌથી શહેરો ધરાશાયી થયા છે જેના કારણે લખો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે આ વાવાઝોડાના કારણે એક વ્યક્તિના મૃત્યુના પણ સમાચાર મળી રહ્યા છે.

 

(6:11 pm IST)