Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

1 કરોડ 6 લાખમાં નીલામી થયા એફિલ ટાવરના દાદરા

નવી દિલ્હી: એફિલ ટાવરના દાદરનો એક ભાગ મંગળવારના રોજ પેરિસમાં જબરદસ્તી નીલમ થયા બાદ 1કરોડ 36 લાખ રૂપિયા એટલે કે 1,70,000 યુરોમાં વેચાયો છે જેના વેચાણ પહેલા લગાવવામાં આવેલ અનુમાનિત કિંમતથી ત્રણ ગણું વધારે હોવાની માહિતી મળી રહી છે નિલામીકર્તાઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાજધાની પેરિસની આ સ્મારક દર બીજા કે ત્રીજા વર્ષે ડઝનોથી વધારે સીડીઓની નીલામી કરે છે.

 

(6:08 pm IST)