Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

વાતાવરણમાં આવેલ બદલાવના કારણે સુકાઈ રહ્યા છે આર્કટિકાના છોડવા

નવી દિલ્હી: વર્તમાનમાં જળવાયું પરિવર્તન વૈશ્વિક સ્તર પર સૌથી વધારે સંકટનું કારણ બન્યું છે તેના કારણે માનવીય ગતિવિધિઓને ખુબજ નુકશાન થઇ રહ્યું છે અને બદલામાં પ્રકૃતિ પોતાનું એવું રૂપ દેખાડી રહી છે જેના કારેન આ સંકટ વધુ વિકરાળ થતું જાય છે આર્કટિક વિસ્તારમાં થઇ રહેલ અપ્રત્યાશિત મોસમી ગતિવિધિઓ હેઠળ છોડ ઝડપથી સુકાઈ રહ્યા છે વૈશ્વિક ઔસતની તુલનામાં આર્કટિક વિસ્તારમાં તાપમાન ડબલ હોવાની માહિતી મળી રહી છે.આ બદલાવ ચિંતાજનક જણાવાઈ રહ્યો છે.

(6:05 pm IST)