Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

ડિમોલિશન માટે હાથીનો ઉપયોગ

ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા આમ તો બુલડોઝરનો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે, પણ આસામની પોલીસે આમચંગ અભયારણ્ય વિસ્તારમાં એક હજાર જેટલાં ઝૂંપડાં તોડવા ગઇ કાલે હાથીઓનો ઉપયોગ કર્યો હતો.

 

(11:52 am IST)