Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

નાઇજીરિયામાં માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 13 લોકોના મૃત્યુ

 

નવી દિલ્હી:નાઈજિરીયાના કડુનાં-કાનો એક્સપ્રેસ વે પર સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 13 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.અધિકારીક સૂત્રોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કડુનાંમાં ફેડરેલ રોડ સેફટી ક્રોર્પના એક કમાંડર હાફિઝ મહોમ્મ્દએ જણાવ્યું હતું કે કાનો જય રહેલ એક યાત્રી બસ અન્ય વાહન સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય યાત્રીઓની હાલત ગંભીર થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

(5:49 pm IST)
  • નાયબ મુખ્‍યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ ઉપર જુતુ ફેંકનાર રશ્‍મિન પટેલ ઝડપાયો access_time 10:23 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,714 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,88,783 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,10,345 થયા:વધુ 58,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 72,57,022 રિકવર થયા :વધુ 509 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,053 થયો access_time 1:08 am IST

  • મુખ્યમંત્રી પદ ગુમાવવાથી કમલનાથ પાગલ થઇ ગયા છે : તેમની માતા કે બહેન બંગાળની આઈટમ હોય શકે છે : ઈમરતી દેવીને' આઈટમ ' કહેનાર કમલનાથ ઉપર વળતો પ્રહાર : ચૂંટણી પંચે નોટિસ પાઠવી : 48 કલાકમાં જવાબ દેવાનો ઈમરતીદેવીને આદેશ કર્યો access_time 8:38 pm IST