Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

ઇરાકમાં સરકાર વિરોધી પ્રદર્શનમાં 74 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: ઇરાકમાં સરકાર વિરોધી પ્રદર્શનમાં મ્રુતકઆંક વધીને 74 પહોંચી ગયો છે તેમજ દરમ્યાન 3600થી વધારે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. ઈરાકી અધિકારીઓએ રવિવારના રોજ વાતની જાણકારી આપી હતી દેશમાં બેરોજગારી,ભ્રસ્ટાચાર,અને સાર્વજનિક સેવાઓની ઉણપ પર રાષ્ટ્રવ્યાપી વિરોધની નવી લહેર જોવા મળી રહી છે. સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે 25 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી ચાલેલ ઝડપના કારણે કુલ 74 લોકોના મૃત્યુથી અરેરાટી મચી જવા પામી છે.

 

 

(5:17 pm IST)