Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

મિસ્ત્ર સેનાએ છાપે મારી કરીને 118 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: મિસ્ત્રની સેના અને પોલીસે ઉત્તર અને મધ્ય સિનાઈમાં તાજેતરમાં છાપેમારી કરીને લગભગ 118 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે મિસ્ત્રની સેનાએ શુક્રવારના રોજ વાતની માહિતી આપી હતી. હુમલાને માટે તૈયાર વિભિન્ન પ્રકારની બંદૂકો અને તાત્કાલિક વિસ્ફોટક ઉપકરણના છાપેમારી દરમ્યાન તેમની પાસે આવ્યા હતા.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સેનાએ છાપેમારી દરમ્યાન 33 ગુફા,237 વિસ્ફોટક ઉપકરણ,152 ગાડીઓ અને 42 મોટરસાયકલને ધ્વસ્ત કરવામાં આવી હતી. અભિયાન દરમ્યાન સેનાના એક અધિકારી અને નવ જવાન  ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:29 pm IST)