Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

નેધરલેન્ડમાં આતંકી હુમલામાં સાતની ધરપકડ

નવી દિલ્હી :નેધરલેન્ડમાં સૌથી મોટા આતંકી હુમલો નિષ્ફળ થયો છે. ડચ પોલીસે ગુરુવારે સાત શંકાસ્પદોની ધરપકડ કરીહ તી. જેઓ હાઇપ્રોફાઇલ કાર્યક્રમ દરમિયાન વિસ્ફોટક બેલ્ટ અને AK-47 રાઇફલનો ઉપયોગ કરીને મોટો આતંકી હુમલો કરવાના ફિરાકમાં હતા. તેઓ હેન્ડ ગ્રેનેડ અને વિસ્ફોટક સામગ્રીની ગોઠવણમાં વ્યસ્ત હતા. એમ્સ્ટર્ડમથી 100 કિલોમીટર દૂર આર્નહેમ શહેરમાં મુખ્ય શંકાસ્પદને ઝડપી પાડ્યો હતો.

(6:07 pm IST)