Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

અમેરિકામાં ફ્લૂના કારણે 80 હજાર લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી:સેંટર્સ ફોર ડિજિટલ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના નિર્દશક ડો રોબર્ટ રેડફિલ્ડે મંગળવારના રોજ એક બયાનમાં ખુલાસો કર્યો છે કે અમેરિકામાં પહેલાની સદીમાં ફલૂ અને તેનાથી જોડાયેલ સમસ્યાના કારણે લગભગ 80 હજાર લોકો મોતને ભેટ્યા છે.આ ઓછામાં ઓછા ચાર દશકામાં થયેલ સૌથી વધારે મોતની સંખ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.વૈડરબિલ્ડ યુનિવર્સીટીના ટીકાકરણ વિશેષજ્ઞ ડો વિલિયન શાફૃનરે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય અધિકારીઓએ મૃતક સંખ્યાથી જે અનુમાન લગાવ્યું છે તે ગયા વર્ષના ખરાબ બતાવી રહ્યું છે તેના મુકાબલામાં તે સંખ્યા બે ગણી વધી ગઈ છે.

(6:03 pm IST)