Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

પુરાતત્વ વિદોને પેરૂમાંથી મળ્યા બલિનો શિકાર થયેલ રર૭ બાળકોના અવશેષ

     દક્ષિણી અમેરીકી દેશ પેરૂની રાજધાની લીમા મા બલિનો શિકાર થયેલ ૪ થી ૧૪ વર્ષની ઉંમરના રર૭ બાળકોના અવશેષ મળ્યા છે. અને આને બાળકોની બલિના અવશેષ મળવાનું સૌથી મોટુ઼ સ્થાન માનવામા આવે છે.

     આ અવશેષ હુઆઆકો શહેરમાં મળ્યા છે. અને ચિમુ સંસ્કૃતિના સમયમાં અહીં બલિ આપવામાં આવતી હતી.

 

(11:04 pm IST)