Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો: 6 આઈએસ આતંકવાદી મોતને ભેટ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી નાગરહાર પ્રાંતમાં હવાઈ હુમલામાં ઇસ્લામિક સ્ટેટના ઓછામાં ઓછા 6 આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

   એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લડાકુ વિમાનોએ નાગરહાર પ્રાંતના પાચીર તેમજ આગમ જિલ્લામાં આતંકવાદી જગ્યાને નિશાન બનાવીને બોંબ ફેંકવામાં આવ્યા હતા જેમાં ઇસ્લામિક સ્ટેટના ઓછામાં ઓછા 6 આતંકવાદી મોતને ભેટ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:21 pm IST)