Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

બાંગ્લાદેશ:એક કિસ કરતી તસ્વીરને લીધે ફોટા જર્નાલિસ્ટે નોકરી ગુમાવી

 

વરસાદની સિઝનમાં એક પ્રેમી યુગલના રોમાંસની તસ્વીર પર હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે. માહિતી મળી છે કે, તસવીર ઢાકા વિશ્વવિદ્યાલયની છે જેમાં  પ્રેમીઓ વરસાદમાં એકબીજાને કિસ કરી રહ્યાં હતાં. જેને ફોટો જર્નાલિસ્ટ જોબોન એહમદે ક્લિક કીર લીધી હતી. તેમજ પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી દીધી. જેને લીધે ફોટો જર્નાલિસ્ટને નોકરીથી હાથ ધોવા પડ્યા છે.   

(10:16 pm IST)