Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

બીજા માળેથી પડતી બાળકી માટે હીરો બન્યો આ યુવક

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક યુવકનો વિડીયો સામે આવ્યો છે જેની બહાદુરીની ખુબજ ચર્ચા થઇ  મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે એક 17 વર્ષીય યુવક બીજા માળેથી પડતી બાળકીને  2 સેકેંડમાં મોતના મોઢામાં જતી બચાવી  લીધી છે અને તેમને સુરક્ષિત  બહાર કાઢી લીધી છે આ ઘટના તુર્કીની જણાઈ રહી છે.તુર્કીના ફતેહ ડીસ્ટ્રીકટ અને ઈસ્તાંબુલમાં એક બાળકી એપાર્ટમેન્ટમાં બીજા માળેથી પડતી હતી અને તેને એક 17 વર્ષીય શખ્સે બચાવી લીધી છે.

(6:31 pm IST)