Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

નેપાળમાં તીવ્ર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: નેપાળમાં આવેલ ભૂકંપથી આખું નેપાળ હલી ગયું છે અધિકારો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા રેકટર પૈમાના પર પાંચની માપવામાં આવી રહી છે. તેમને વધુમાં જણાવ્યું છે કે કાઠમંડુમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.

(6:34 pm IST)