Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

તુર્કીમાં બળવો કરવાના પ્રયત્નમાં 192 સૈનિકોની ધરપકડ

નવી દિલ્હી:તુર્કીની સરકારે અમેરિકામાં રહેનાર ધાર્મિક નેતા ફતેઉલ્લાહ ગુલેનના નેતૃત્વમાં બળવો કરવાની કોશિશ કરવાના આરોપસર 192 અન્ય સૈનિકોને હિરાસતમાં લીધા છે તુર્કી સરકાર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ત્યાંના સરકારી વકીલોના કાર્યકાલ જણાવ્યું છે કે પૂર્વ બ્રિગેડિયર જનરલ અને 30 પાયલોટ સહીત વાયુસેનાના અન્ય 99 સભ્યોના 20 પ્રાંતમાં શરૂ કરવામાં આવેલ તપાસમાં આરોપનો સામનો કરવો પડશે.

(6:34 pm IST)