Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સીરિયામાં બોંબ વિસ્ફોટમાં 3 બાળકો સહીત 8ના મોત

નવી દિલ્હી: યુદ્ધગ્રસ્ત સીરિયામાં હાલમાં ખુબજ હિંસા વધી રહી છે કર્મમાં દક્ષિણ સીરિયામાં સરકાર સમર્થિત બોંબ હુમલામાં 3 બાળકો સહીત 8 લોકોના મોત  નિપજ્યા છે બ્રિટેનના માનવાધિકારી  અજેન્સી સિરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ મુજબ સીરિયાના ડેરામાં લગભગ 80 હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા  સિરિયાની બશર અલ અસદ સરકારની વફાદાર સેનાએ પ્રાંતમાં અભિયાન તેજ કરી દીધું છે. ક્ષેત્રમાં લગભગ 45000 લોકો ઉભા રહ્યા છે.

(6:32 pm IST)