Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સિડનીમાં જળ પ્રતિબંધ લાગુ પાડવામાં આવ્યો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રેકોર્ડ તોડીને મંગળવારના રોજ જળ પ્રતિબંધોની મંગળવારના રોજ ઘોષણા કરવામાં આવી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સિડની વિસ્તારના જળાશયોમાં 1940ના દશકા પછી જળસ્તર સતત ઓછો થઇ રહ્યો છે અને આવતા અઠવાડિયાથી આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યું છે.

(6:22 pm IST)