Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

કેંસરને માત આપવાની તૈયારી કરી રહ્યું છે ચીન

નવી દિલ્હી: ચીને હવે કેંસરને માત આપવાની તૈયારી કરી લીધી છે એના માટે ચીની શોધકર્તાઓએ કેંસરની  કોશિકાઓને માત આપનાર હૈવી-આયન  મેડિકલ એક્સેલરેટરના ક્લિનિકલ પરીક્ષણ શરૂ કરી દીધું છે એક અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ મહિને ઉત્તર-પશ્ચિમ ગાસું પ્રાંતમાં કેંસરના  રોગીઓ માટે એક્સેલરેટરનો પ્રયોગ શરૂ કરવામાં આવશે અને વધુમાં જણાવ્યું છે કે કેંસર કોશિકાઓને માત આપનાર હૈવી આયન એક્સેલરેટર એનર્જી ઇલેક્ટ્રોન્સ સાથે તેના પર હુમલો કરી શકે છે.

(6:57 pm IST)