Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોનાનો સૌથી વધુ અસરકારક દેશ બન્યો અમેરિકા:વિયેતનામના યુદ્ધ કરતા વધારે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા

નવી દિલ્હી: અમેરિકાએ કોરોનાનો સૌથી વધુ અસરકારક દેશ બની ગયો છે અને અહીં 10 લાખ લોકો પોઝીટીવ જાહેર થયા છે તથા મૃત્યુઆંક 56,164 પહોંચ્યો છે જે અમેરિકાએ 20 વર્ષ ચાલેલા વિયેતનામ યુધ્ધમાં જે કંઇ ખુવારી સહન કરી હતી તેના કરતાં કોરોના સામેના જંગમાં વધુ લોકો માર્યા ગયા છે.

    1955 થી 1975 સુધીમાં અમેરિકાએ વિયેતનામ યુધ્ધમાં 58,220 સૈનિકો ગુમાવ્યા હતા. પરંતુ હવે ફક્ત ચાર મહિનામાં તેના કરતા વધુ નાગરિકો કોરોનાના બલિ ચડી ગયા છે.

(6:44 pm IST)