Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

75માં સ્વતંત્રતા દિવસથી ઇરાનના નાગરિકોએ કરી બાલ્કનીમાં ઉજવણી

નવી દિલ્હી: ઇટલી ગઇકાલે તેનો 75મો સ્વાતંત્રતા દિન મનાવી રહ્યો હતો. બીજા વિશ્ર્વયુધ્ધ બાદ ઇટલી જે રીતે હિટલરના સકંજામાંથી આબાદ થયું તેની 75મી વર્ષગાંઠ હતી અને તે ઇટલી માટે એક સ્વાતંત્રતા દિન છે પરંતુ કોરોનાની સ્થિતિને કારણે ઇટલીમાં લોકડાઉનની સ્થિતિ છે અને તેથી લોકોને સ્વાતંત્રતા દિનની ઉજવણી તેમની બાલ્કનીમાં કરવા સલાહ આપી.

                રોમના આકાશમાં જેટ વિમાનોએ પરેડ કરી હતી અને પ્રમુખે સૈનિકોની સમાધિ ઉપર પુષ્પાંજલી કરી હતી પણ લોકોને ઘર બહાર આવવાની મંજૂરી નહોતી.

(6:43 pm IST)