Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

અમેરિકામાં ડ્રાઇવ-ઇન સિનેમા ચાલુ છે, જ્યાં કારમાં બેઠા-બેઠા મુવી જોઇ શકાય છે

સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ રીતે અમેરિકાના ફ્લોરિડામાં આવેલું ઓકલા ડ્રાઇવ-ઇન થિયેટર ચાલુ છે. અહીં થિયેટર બંધ ન કરવું પડે એ માટે માલિકોએ દર્શકોને કમ્પલસરી તેમની જ કારમાં બેસીને મૂવી જોવાનો નિયમ બનાવ્યો છે. ઊંચે મોટી સ્ક્રીન પર મૂવી દેખાય અને તમામ દર્શકો પોતાની કારમાં જ બેઠા હોય ત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગ તો બરાબર જળવાય જને! અલબત્ત્।, એ પછી પણ થિયેટરની નોર્મલ કેપેસિટી કરતાં માત્ર ૫૦ ટકા કારોને જ અંદર થિયેટરમાં જવાની પરવાનગી આપી છે.

(3:19 pm IST)