Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ફ્રાન્સમાં કોરોનાનો કહેર : કુલ ૨૨,૬૧૪ના મોત : ફોરર્મુલા ગ્રાન્ડ પ્રિકસી કેન્સલ

ર૮ જૂને લે કાસ્ટલેટમાં યોજાનારી ધ ફ્રેન્ચ ફોર્મ્યુલા વન ગ્રાં પ્રી કેન્સલ કરવામાં આવી છે. કોરોના વાઈરસને કારણે ફ્રાન્સમાં અત્યાર સુધીમાં રર,૬૧૪ લોકોનાં મૃત્યુ થયાં છે. શનિવારે એક જ દિવસમાં ત્યાં ૩૬૯  લોકોનાં મૃત્યુ થયાં હતાં. આથી સેફટી અને હેલ્થને ઘ્યાનમાં રાખીને ઈવેન્ટ કેન્સલ કરવામાં આવી છે.

(3:18 pm IST)