Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

દક્ષિણ-કોરિયાના પ્રદર્શનકારીઓએ મૂન-કિમની મુલાકાતની નિંદા કરી

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં લોકોના એક જૂથે શુક્રવારના રોજ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના નેતાઓની એતિહાસિક શિખર બેઠકમાં વિરોધ પ્રદર્શન જાહેર કર્યું હતું આ સંમેલનનું ધ્યેય કોરિયાઈ પ્રાયદ્વીપમાં સંભવિત  પરમાણુ નિરસ્ત્રીકરમ પર ચર્ચા કરવાનું હતું સમાચાર અજેન્સી દ્વારા મળેલ માહિતી મુજબ બંને નેતાઓની મુલાકાત સ્થળ પનમુનજોમથી નવ કિલોમીટર દૂર ઇમજીગાક  પાર્કમાં લગભગ 25 લોકો એકઠા થયા હતા જ્યાં આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

(6:06 pm IST)