Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

અફઘાનિસ્તાનમાં સૈન્યની ચોકી પર આત્મઘાતી હુમલામાં 6ના મોત

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં આજે સૈન્યની એક જગ્યા પર થયેલ આત્મઘાતી હુમલામાં 6 લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય દસને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે  અધિકારીએ સમાચાર એજન્સી સિન્હુઆને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક આતંકવાદીએ વિસ્ફોટક ભરેલ કારને નાદ અલી જિલ્લામાં સૈન્યની એક જગ્યા પર વિસ્ફોટ કરી દીધો હતો જેમાં હુમલાખોર સહીત પાંચ લોકોના મોત  નિપજ્યા છે જેમાં સુરક્ષાકર્મીનો પણ સમાવેશ થાય છે.

(6:04 pm IST)