Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

ઇઝરાયલી સૈન્ય લડાકુ વિમાને હમાસમાં હુમલો કર્યો

નવી દિલ્હી: ઇઝરાયલી સૈન્ય લડાકુ વિમાને ઉતરી ગાઝાપટ્ટીમાં હમાસના 6 સૈન્ય જગ્યા પર હુમ્લોકર્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે ઇઝરાયલ રક્ષાબળ દ્વારા મળેલ માહિતી મુજબ આ હુમલો ગઈ કાલે  રાત્રે કરવામાં આવ્યો હતો ઇઝરાયલી ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિઓ અને ઘુસણખોરીના પ્રયત્નના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:04 pm IST)