Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

સુપરનોવાના નજીકના તારાનો પ્રથમ ફોટો ક્લીક કરવામાં નાસાએ મેળવી સફળતા

નવી દિલ્હી: બ્રહ્માંડના અનેક રહસ્યો  પરથી પડદો ઉઠાવવા માટે અંતરિક્ષ વૈજ્ઞાનિક સતત પ્રયત્નો કરતા રહે છે તેના માટે તે અતિઆધુનિક દૂરબીનો તથા ટેક્નિક યંત્રોની મદદથી અંરતિક્ષ પર નજર રાખે છે આ ક્રમમાં તેને ઘણી વાર સફળતા પણ મળી છે આજ લાઈનમાં અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ હબલ ટેલિસ્કોપથી આ વખતે સુપરનોવા સાથી તારાનું પ્રથમવાર ફોટો ક્લિક કરવામાં સફળતા હાસિલ કરી છે. વૈજ્ઞાનિકની આ મોટી સફળતા હોવાનું જણાઈ રહ્યું છે. હબલથી લેવામાં આવેલ ફોટો દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે થોડાક સુપરનોવા ડબલ સ્ટાર સિસ્ટમમાં પણ ઉત્પન્ન થાય છે.

(6:03 pm IST)