Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

હજારો રોહીંગ્યા શરણાર્થીઓને ચોમાસાથી ખતરો: સંયુક્ત રાષ્ટ્ર

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું છે કે ચોમાસામાં અને ચક્રવાત વાતાવરણને લઈને બાંગ્લાદેશના અસ્થાયી શરણાર્થીઓ જગ્યાએ વસતા હજારો રોહીંગ્યા શરણાર્થીઓ માટે ખતરો ઉભો થઇ ગયો છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મળેલ માહિતી મુજબ લગભગ સાત લાખ અલ્પસંખ્યક રોહીંગ્યા મુસલમાન મ્યાનમાના રખાઈન પ્રાંતમાં ગયા વર્ષે 25 ઓગસ્ટના રોજ સેનાના દમનકારી અભ્યાન પછી હિંસાથી બચવા માટે ભાગીને બાંગ્લાદેશ આવી ગયા હતા પરંતુ આ વર્ષે ચોમાસાની ઋતુમાં તેમના રહેવામાં પણ મુશ્કેલી સર્જાશે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(6:01 pm IST)