Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

અમેરિકાએ ચીનને ૧૧મા લામાને તાત્કાલિક છોડી દેવા જણાવ્યું

વોશિંગ્ટન : લગભગ બે દાયકા અગાઉ ચીનની સરકાર દ્વારા અપહરણ કરાયેલા ૧૧મા પંચન લામાને તાત્કાલિક છોડી દેવા અમેરિકાએ શુક્રવારે ચીનને જણાવ્યું હતું. ૧૧મા પંચન લામા છ વર્ષની ઉંમરના હતા ત્યારે ચીનની સરકાર દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.

(12:27 pm IST)