Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

ચીનમાં ચાકુથી સાત વિદ્યાર્થીની હત્યા

બીજિંગ : ઉત્ત્।ર ચીનમાં એક હુમલાખોરે ચાકુથી હુમલો કરી શાળાએથી ઘરે જઈ રહેલા સાત વિદ્યાર્થીની હત્યા કરી હોવા ઉપરાંત ૧૨ વિદ્યાર્થીને ઘાયલ કર્યા હોવાનું જણાવતાં સત્તાધિકારીઓએ કહ્યું હતું કે તાજેતરના વરસોમાં દેશમાં કરવામાં આવેલો આ સૌથી હીચકારો હુમલો હતો.

 

(12:27 pm IST)