Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

જાડી હોવાથી મંગેતરે છોડી, હવે બની મિસ ગ્રેટ બ્રિટન

લંડનઃ થોડા વર્ષો પહેલા જો કોઈ મને કહેત કે હું મિસ ગ્રેટ બ્રિટન બનીશ, તો હું કદી વિશ્વાસ ન કરત તેમ ૨૬ વર્ષીય જેન એટીકે જણાવેલ. જેણે બે વર્ષમાં ૧૦૦ પાઉન્ડ (૪૬ કિલો) વજન ઘટાડયુ છે. જેનએ આ નિર્ણય ત્યારે કર્યો જયારે તેમના પૂર્વ મંગેતરે તેને જાડી હોવાથી છોડી દીધી. ત્યાર બાદ જેનએ ડાયટને કન્ટ્રોલ કરી જીમને પોતાનું જીવનનો ભાગ બનાવી લીધો. ખુબ જ મહેનત બાદ જેન ''મિસ ગ્રેટ બ્રિટન ૨૦૨૦'' બની છે.

(3:40 pm IST)