Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

અલાબામામાં નાવડીમાં આગ ભભુકતા આંઠના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: અમેરિકાના રાજ્ય અલાબામામાં સોમવારના રોજ એક નાવડીમાં આગ લાગવાની ઘટનામાં આંઠ લોકોના મૃત્યુ નિપજતા  અરેરાટી મચી જવા પામી છે. સ્કોટબોરોના દમકલ વિભાગના પ્રમુખ ગેને નેકલોસના સંવાદદાતાએ સંમેલન કરીને વાતની જાણકારી આપી છે.

                    વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અત્યારસુધીમાં કુલ આંઠ લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. દુર્ઘટનામાં કુલ 35 નાની નાની નાવડી બળીને ખાખ થઇ ગઈ હતી. બચાવ કર્મીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી જતા પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:54 pm IST)