Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

બાંગ્લાદેશમાં બ્લોગરની ધરપકડ

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ લખવાના આરોપસર 25 વર્ષીય બ્લોગરની ઢાકાના એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.એક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે બ્લોગર અસદુજજમાં નૂર ઉર્ફ અસદ નૂર પોતાના પર કેસ થયા બાદ ફરાર થઇ ગયો હતો.એક પોલીસે અધિકારીએ વધુમાં જણાવ્યું કે અસદને હજરત સાહજલાલની  આંતરરાષ્ટ્રીય  એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.જયારે તે કાઠમાંડો જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

(7:01 pm IST)