Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

જાપાનમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

 

નવી દિલ્હી: જાપાનના દક્ષિણી ઇબારકી પ્રાંતમાં મંગળવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જાપાનની મોસમ વિજ્ઞાન એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 5.0ની આંકવામાં આવી છે આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 50 કિલોમીટર નીચે હતું સ્થાનિક સમયાનુસાર મંગળવારના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ આ ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.

 

 

s

(5:44 pm IST)