Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

નનકાનાં સાહેબમાં બનશે આધુનિક હોટેલ અને રેલવે સ્ટેશન

નવી દિલ્હી: પાકિસ્તાનની સરકાર કરતારપુર,નનકાના સાહિબ અને નારોવાલમાં આધુનિક સુવિધાયુક્ત હોટલના નિર્માણ માટે સિખ સંગઠનોને ભૂમિ આપશે આ સિવાય કરતારપુરમાં પાકિસ્તાનની યાત્રા કરનાર સિખ શ્રદ્ધાળુઓની સુવિધા માટે કરતારપુરમાં આધુનિક સ્તરે હોટલ અને રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે સ્ટેશન પર યાત્રીઓ માટે બોર્ડિંગ અને લોડિંગની આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

 

(5:44 pm IST)