Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

અમેરિકાએ મેક્સિકો સીમા બંધ કરી: લાખો શરણાર્થીઓ હિંસાનો ભોગ બન્યા

નવી દિલ્હી:અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે મેક્સિકોથી જોડાયેલ બધી સીમાઓ બંધ કરી દીધી  હોવાની માહિતી મળી રહી છે  મેક્સિકો દ્વારા મળેલ  માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સેકેડો શરણાર્થીઓ દ્વારા સીમા તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો જે પછી અમેરિકાએ દક્ષિણ કેલીફોર્નીયાથી જોડાયેલ બધી સીમાઓ બંધ કરી દીધી છે જેના કારણે ઘણા બધા શરણાર્થીઓ હિંસાનો ભોગ બન્યા છે.

 

(5:46 pm IST)