Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

ચીનના જેજીયાંગ રાજ્યમાં ફેકટરીમાં વિસ્ફોટ: 2ના મોત: 30 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ચીનના પૂર્વી વિસ્તારમાં આવેલ જેજીયાંગમાં એક ફેકટરીમાં થયેલ વિસ્ફોટની ઘટનામાં બે લોકોના મોત થયા છે જયારે 16 જેટલા લોકોને ઇજા પહોંચી છે વિસ્ફોટની તીવ્રતા એટલી બધી હતી કે એક કિલોમીટર સુધી આવેલ ઇમારતોની બારીઓના કાચ પણ થરથરી ઉઠ્યા હતા વિસ્ફોટના લીધે આજુબાજુના વિસ્તારમાં ગંભીર ઝટકા જેવો અનુભવ થયો હતો ઈજાગ્રસ્ત લોકોને તાબડતોડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

 

(7:27 pm IST)