Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિએ યુએનજીએમાં સંબોધનથી પહેલા ખેંચી સેલ્ફી

લ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ  નાઇબ બુકેલેએ ગુરૂવારના  સંયુકત રાષ્ટ્ર મહાસભા  (યુએનજીએ) માં  પોતાના સંબોધન પહેલા સેલ્ફી ખેંચી.

એમણે ભાષણથી પહેલા સેલ્ફી માટે મોબાઇલ કાઢતા  કહ્યું શું તમે મને એક સેકન્ડ માટે સહન કરશો. બુકેલેએ  આગળ કહ્યું વિશ્વાસ રાખો જયારે હું સૈલ્ફીને શેયર કરીશ તો લોકો મારૂ ભાષણ સાંભળવાથી વધારે આને જોશે.

ભાષણથી વધારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટને થશે અસર તેમ બેકેલનુ માનવું છે.

(11:50 pm IST)