Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

ટેલર રૂ. ૧૩૦૦ કરોડની કમાણી સાથે સંગીત ક્ષેત્રમાં સર્વાધિક કમાણી કરનાર મહિલાઃ ફોર્બ્સ

         ફોર્બ્સના મત અનુસાર ગાયક ટેલર સ્વિફટ રૂ. ૧૩૦૦ કરોડથી વધારેની કમાણી સાથે સંગીત ક્ષેત્રમાં સર્વાધિક ચુકવણુ લેનાર મહિલા બની ગઇ છે.

         ટેલરની કમાઇનો વધુ હિસ્સો એમના રેપ્યુટેશન સ્ટેડિયમ ટૂર અને યૂનિવર્સલ રિપબ્લિક રેકોર્ડસ સાથે થઇ અબજો રૂપિયાની નવી ડીલથી આવ્યો. ટેલર પછી બિયોંસે છે જેમણે રૂ. પ૭૯ કરોડ કમાણા.

(11:44 pm IST)