Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

ફ્રાંસમાં એક લારી પલ્ટી ખાતા 180થી વધુ ભૂંડ મોતને ભેટ્યા: 23થી વધુને ગંભીર ઇજા

નવી દિલ્હી: ફ્રાંસના પૂર્વોતરી વિસ્તારમાં આઠવાડિયામાં એક લારી પલ્ટી ખાતા તેમાં સવાર 180થી વધારે ભૂંડ મોતને ભેટ્યા છે લારીમાં ભૂંડને બુચડખાને લઇ જવામાં આવતા હતા.એક પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાનવમા આવી રહ્યું છે કે 205 ભૂંડને લઈને જતી એક લારી પહાડી વિસ્તારમાં પલ્ટી ખાતા દુર્ઘટનામાં માત્ર 23 ભૂંડ બચ્યા છે.

    ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભૂંડને પશુચિકીત્સક પાસે લઇ જવામાં આવ્યા છે અને બાકી તો ઘટનાસ્થળેજ મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. ઘટનામાં ચાલકને પણ ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(1:38 pm IST)