Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને ધ્વજ બદલવા માટે કહ્યું

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના કાર્યવાહક પ્રધાનમંત્રી વિંસ્ટન પીટર્સએ આજે પોતાના પાડોશી દેશ ઓસ્ટ્રેલિયાથી પોતાનો ધ્વજ બદલાવવા માટે અનુરોધ કર્યો છે તેમને જણાવ્યું છે કે બને દેશોના ધ્વજમાં સમાનતાના કારણે ભ્રમ ઉભો થાય છે પીટર્સએ સંવાદદાતાઓને જણાવ્યું કે તેમને એની ડિજાઇન તૈયાર કરી લીધી છે અને તેને અપનાવી લીધું છે.

(6:33 pm IST)