Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

નાઈજિરિયાની સેનાએ 21 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: નાઈજિરીયાના ઉત્તર પૂર્વી પ્રાંત બોર્નઓમાં સેનાએ આતંકવાદી સંગઠન બોકો હરામના બે હુમલાને નિષ્ફ્ળ કરી દઈને કુલ 21 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા હોવાની માહિતી મળી રહી છે રક્ષા અધિકારીઓદ્વારા મળેલ માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે બોકો હરામે કરેલ હુમલાના વળતા જવાબમાં નાઈજિરિયાઈ સેનાએ આ હુમલો કરીને 21 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે.

(5:39 pm IST)